9 માંથી 10New Believer Course · 10 અધ્યાયો

Jesus modeled a simple example of this in what’s called “the Lord’s Prayer,” in Matthew 6:9-13. This prayer was an answer to one of his friends asking how to pray.

તમારો પૂછો

બાઇબલ ઉક્તિઓ

શેર કરો
ફિલિ. 4:6

કશાની ચિંતા કરો નહિ; પણ સર્વ વિષે પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારરસ્તુતિ સહિત, તમારી અરજો ઈશ્વરને જણાવો.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

વધુ વાંચો...
મફત સંસાધનો

શું તમે બાઇબલને વધુ ઊંડાણથી સમજવા માંગો છો?

અમારા બાઇબલ અભ્યાસમાં જોડાઓ

ટ્રાન્સક્રિપ્ટ

Gujarati (ગુજરાતી)
બ્રહ્માંડના ઈશ્વર સાથે આપણે કેવી રીતે સંબંધ વિકસાવી શકીએ? સંબંધનો આધાર એકબીજા સાથે વાત કરવાની આપણી ક્ષમતા ઉપર છે. અને પ્રાર્થના એ ઈશ્વર સાથેની ખરા દિલની વાતચીત કરવાનો આપણો માર્ગ છે. ઈસુ કહે છે જ્યારે આપણે મુક્ત મનથી તેમની સાથે વાત કરીએ અને હૃદયપૂર્વક તેમને શોધવાનો પ્રયત્ન કરીએ ત્યારે તેઓ આપણા હૃદય સાથે વાતચીત કરવા માટે આપણી અંદર મૂક્યો છે એ પવિત્ર આત્મા દ્વારા આપણને જવાબ આપશે. પછી જેમ આપણે તેમની સમક્ષ પ્રાર્થના કરીએ તેમ આપણે અનુભવીએ છીએ કે ક્યારે આપણું હૃદય તેમને આનંદ આપે છે અથવા સમજી શકીએ છીએ કે ક્યારે આપણે તેમને દુખ પહોંચાડ્યું છે. કારણ કે આપણા માટે તેમની આશા એવી છે કે આપણે તેમની સાથે વાસ્તવિક, ગાઢ સંબંધનો અનુભવ કરીએ, જેથી આપણે એવી ભલાઈમાં અને સ્વતંત્રતામાં જીવી શકીએ છીએ કે જે તેઓ આપણને રોજ-બરોજ આપે છે. પ્રાર્થના કર્યા વગર આપણે તેમનાથી દૂર થતા જઈએ છીએ. તો પણ જેમ આપણે તેમની સાથે વાત કરીને ઈસુની વધુ નજીક જઈએ છીએ તેમ આપણે તેમને વધુ પ્રેમ કરવામાં આગળ વધીએ છીએ. અને આપણે જેમ વધુ તેને પ્રેમ કરીએ તેટલા વધુ આપણે તેઓ જેને પ્રેમ કરે છે તેને પ્રેમ કરવા માટે અને આપણા સંબંધોને નુકશાન કરે છે તેને નકારવા તરફ આગળ વધીએ છીએ.
JesusFilm