New Believer Course·8 માંથી 10

The Bible is called the Word of God because it is God’s way of explaining who he is, who we are, where we came from, and why we exist.

તમારો પૂછો

બાઇબલ ઉક્તિઓ

શેર કરો
ગી.શા. 119:105

મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે અને મારા માર્ગોને માટે અજવાળારૂપ છે.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

વધુ વાંચો...
મફત સંસાધનો

શું તમે બાઇબલને વધુ ઊંડાણથી સમજવા માંગો છો?

અમારા બાઇબલ અભ્યાસમાં જોડાઓ

ટ્રાન્સક્રિપ્ટ

Gujarati (ગુજરાતી)
બ્રહ્માંડના ઈશ્વરને સમજવાની શરૂઆત આપણે કેવી રીતે કરીએ? શરૂઆતમાં જ્યારે ઈશ્વરે પ્રથમ મનુષ્યો બનાવ્યા હતા અને તેમને સુંદર બગીચામાં મૂક્યા હતા, ત્યારે તેઓ તેમની સાથે ચાલ્યા હતા અને તેમને વ્યક્તિગત રીતે શીખવ્યું હતું. જ્યાં સુધી કે તેમના દૃષ્ટ નિર્ણયોએ તેમને તેમના પ્રેમ અને હાજરીથી અલગ ન કરી દીધા. તો પણ લોકો આશા વગર રહ્યા નહોતા. કારણ કે સમગ્ર ઈતિહાસમાં ઈશ્વરે એ લોકો સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું હતું જેઓ તેમને પ્રેમ કરતા હતા અને તેમની સેવા કરતા હતા અને કોઈક વાર, જે તેમણે તેમને શીખવ્યું હતું તે લખવાની અને સાચવવાની તેમને આજ્ઞા કરી હતી. આ લખાણો બાઈબલ તરીકે ઓળખાતા 66 પુસ્તકોના સંગ્રહમાં એકત્ર કરવામાં આવ્યા હતા. બાઈબલના પુસ્તકોના વાંચન દ્વારા આપણે એ સમજવાનું શરુ કરીએ છીએ કે ઈશ્વર કોણ છે અને તેમણે શું વચન આપ્યું છે. એ ઉપરાંત, આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણે કોણ છીએ અને આપણો હેતુ શું છે. કારણ કે બાઈબલના આજીવન માર્ગદર્શન દ્વારા આપણે તેમને જાણવા માટે આગળ વધી શકીએ છીએ અને એવી સ્વતંત્રતા અને જીવન મેળવી શકીએ છીએ જેનો કદી અંત આવતો નથી.
JesusFilm