New Believer Course·10 માંથી 10

The church is everyone who belongs to Jesus. The church allows us to be dependent on God and on each other.

તમારો પૂછો

બાઇબલ ઉક્તિઓ

શેર કરો
1 કરિં. 12:27

હવે તમે ખ્રિસ્તનું શરીર, અને તેના જુદાંજુદાં અંગો છો.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

GUJ-IRV Creative Commons License Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

વધુ વાંચો...
મફત સંસાધનો

શું તમે બાઇબલને વધુ ઊંડાણથી સમજવા માંગો છો?

અમારા બાઇબલ અભ્યાસમાં જોડાઓ

ટ્રાન્સક્રિપ્ટ

Gujarati (ગુજરાતી)
ચર્ચ શું છે? અને શા માટે તેનું આટલું મહત્વ છે? જોકે ચર્ચને એવું સ્થળ માનવામાં આવે છે જ્યાં લોકો મળે છે તો પણ, ઈશ્વર કહે છે કે ચર્ચ એ દરેક વ્યક્તિ છે જેઓ ઈસુના છે. આપણને ઈશ્વરે સ્વતંત્ર બનવા માટે નહીં પરંતુ તેમના અને તેમને ચાહે છે એ અન્ય લોકો, બંને ઉપર આધાર રાખવા માટે બચાવ્યા છે. ઈશ્વરનો ઉત્સાહ આપણને એકબીજાના સાચા સેવકો બનાવવાનો છે, એક વિશેષ સમુદાયમાં જે તેમને અન્ય કોઇપણ કરતા વધુ પ્રેમ કરે છે. તેમના ચર્ચ તરીકે, આપણને તેમના આત્મા અને શબ્દ દ્વારા શીખવવામાં આવે છે કે એકબીજાને કેવી રીતે પ્રેમ કરવો અને મદદ કરવી. અને જ્યારે આપણે સતત સાથે મળીને બાઈબલનો અભ્યાસ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ અને ઈશ્વરની આરાધના કરીએ છીએ ત્યારે આપણે એક બીજાને વિકસવા અને સમૃદ્ધ થવામાં બન્ને સમયે મદદ કરીએ છીએ, આનંદમાં અને દુ:ખમાં. ઈશ્વરના પરિવાર તરીકે સાથે જીવન જીવતા, આપણને એવા લોકો મળે છે જેને આપણી સમસ્યા જણાવી શકીએ અને જેઓ આપણને એવી રીતે જીવવા માટે પ્રોત્સાહિત કરી શકે છે કે જેવું ઈશ્વર આપણા માટે ઈચ્છે છે. આનાથી આપણને ઈસુની ભલાઈ, ન્યાય, ક્ષમા અને પ્રેમ અંગે દુનિયાને વિશ્વાસપૂર્વક જણાવવા માટે આપણે જરૂર છે એ મદદ મળે છે. આ રીતે, ચર્ચ એ ઈશ્વરે આપણા માટે આયોજન કર્યુ છે તે જીવનનો જરૂરી અને અદભૂત ભાગ છે.
JesusFilm